Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારે પહેલી એપ્રિલથી ટૂ વ્હિલર્સમાં એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ફરજીયાત કરી છે. જેને પગલે ચૈન્નાઈ ખાતેની કંપની રોયલ એનફિલ્ડ સતત પોતાની મોટરસાઇકલને અપગ્રેડ કરવાની કામગીરીમાં લાગેલી છે. જાણકારી મળી રહી છે કે રોયલ એનફિલ્ડ બુલેટ ભારતની પ્રથમ એવી મોટરસાઇકલ બનશે કે જેને એબીએસથી અપગ્રેડ કરાશે. જેમાં બુલેટ 500, બુલેટ 350 અને બુલેટ ઈએસનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ