ભાજપ ના દિગગજ નેતા અને ગૃહમંત્રી એવા અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસ પર ગુવાહાટી પહોંચ્યા છે. જ્યાં તેઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે અહીં ના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત ના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
અમિત શાહ બે દિવસ ગુવાહાટી અને ઈમફાલમાં રહી સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરવાર છે અને કેટલાક કામોનું શિલાન્યાસ પણ કરનાર છે. મોડી રાત્રે શાહનો કાફલો એરપોર્ટથી બહાર આવતા જ વિવિધ લોકકલાકારો ની ઉપસ્થિતી માં પારંપરિક નૃત્ય દ્વારા અમિત શાહના પ્રવાસને યાદગાર બનાવવાયો હતો આ દરમિયાન અસમના નાણામંત્રી અને દિગ્ગજ નેતા હિમંત વિશ્વ શર્મા પણ હાજર રહ્યા હતા.