અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનને મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી જ દવાઓની દુકાન ખુલ્લી રહેશે. જ્યારે હોલસેલની દુકાનો સવારે 10થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. દવાઓના બહાને લોકો રસ્તાઓ પર ફરતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદમાં ઘણા લોકો એવા છે કે જેઓ દવાની ફાઈલો લઈને બહાર રખડવા નીકળી પડે છે. ત્યારે હવે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના આ નિર્ણયથી સાંજના સમયે દવાના નામે બહાર ફરવા નિકળતા લોકો ઓછા થશે. જો કોઈ પણ ખોટા બહાના બતાવીને બહાર નિકળશે તો પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.