રાજ્યના આરોગ્ય વિભાગ રફથી કોરોના દર્દીઓને રાહત મળે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી હવે કોરોના પોઝિટિવ હોય તેવો કોઈ પણ રિપોર્ટ હશે તેને રેમડેસિવીર ઇન્જેક્શન મળી શકશે. પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા. હવેથી જે દર્દીઓનો HRCT રિપોર્ટ કે પછી રેપિડ એન્ટીજન રિપોર્ટ ( RAT) પોઝિટિવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે.