-
અમદાવાદના અસારવા વિસ્તારમાં પાન-મસાલા ગુટકાને કારણે કેન્સર થઇ જતાં અને આ પીડિત મહિલાનું મ્રુત્યુ થતાં આવતી કાલે 19 જુલાઇના રોજ વડવાળી ચાલી, અસારવા ખાતે રાખેલા બેસણાંમાં કેન્સર પ્રત્યે જાગ્રુતિ લાવવા માટે મૃતક મહિલાના ઘરના સભ્યો અને ચામુંડા કેન્સર હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા બેસણામાં તમાકુથી થતા રોગોનું પ્રદર્શન અને તમાકુ છોડાવવા માટે ની દવાનું વિતરણ કરવામા આવશે. એમ સેવાભાવી સંસ્થાના અગ્રણી સરફરાઝ મન્સુરીએ જણાવ્યું હતું. (તસ્વીર પ્રતિકાત્મક)