કોરાનાની રસી ના મોરચે ભારત માટે વધુ એક સારા સમાચાર છે. નોવાવેક્સની કોરોના રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસી 12 થી 17 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે. નોવાવેક્સની આ રસી NVX-CoV2373 તરીકે પણ ઓળખાય છે. ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) આ રસી બનાવી રહી છે. ભારતમાં, તે Covovax બ્રાન્ડ નામથી ઓળખાશે. આ પ્રથમ પ્રોટીન આધારિત રસી છે.