ગુજરાત પોલીસ ને મોટી સફળતા મળી છે. જેમાં 8 જુલાઈના રોજ ગુજરાત પોલીસે રાજસ્થાનના ગેંગસ્ટર અરિવિન્દ બીકાને પકડવા ટીમો બનાવી હતી. અરવિંદ ગુજરાતમાં પણ સક્રિય રહ્યો છે. ગુજરાત એટીએસ (ATS)ની ટીમે છટકું ગોઠવીને હવે શહેરના બાપુનગરમાંથી બીકાને મેગેઝીનમાં બે પિસ્તોલ અને 10 બુલેટ સાથે ઝડપી પાડ્યો છે.
17 જૂન, 2018ના રોજ સાંજે તત્કાલીન પીઆઈ રાજેશ સુવેરા અને જે.એન.ચાવડાની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરની ભાગોળે કઠવાડા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં છૂપાયેલી ટોળકીને ઘેરી લેતા બીકા અને તેની ટોળકીએ ફાયરિંગ કર્યું હતું.