ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને પગલે જે તે જિલ્લાઓમાં જાહેર રજાની જાહેરાત સામાન્ય વિહિવટ વિભાગ દ્વારા કવરામાં આવી છે. કચ્છ સૌરાષ્ટ્રની 89 બેઠકો પર પ્રથમ તબકકામાં મતદાન થશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોની બીજા તબક્કાની ચૂટણી બીજા તબક્કાનુ મતદાન થશે. જેને લઇને રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 1881ની અધિનિયમન