SBIએ પોતાના ગ્રાહકો ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે ગર્ભવતી મહિલા ઉમેદવારો માટે ભરતી નિયમોમાં ફેરફાર કરી દીધો છે. બેંક મુજબ નવા નિયમો હેઠળ નવી ભરતીની સ્થિતિમાં ત્રણ મહિનાથી વધુ ગર્ભવતી મહિલા ઉમેદવારોને અસ્થાયી રીતે અયોગ્ય માનવામાં આવશે. વળી, દિલ્લી મહિલા પંચે ત્રણ મહિનાથી વધુની ગર્ભવતી મહિલાઓને કામ પર જવાથી રોકવા માટે ભારતીય સ્ટેટ બેંકને નોટિસ પાઠવી છે.