પશ્વિમ બંગાળ અને આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાઓ સંબોધી હતી. વિપક્ષો- તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર મોદીએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે મમતા દીદી કેન્દ્રની યોજનાઓની ક્રેડિટ ભલે મને ન આપે, પરંતુ ગરીબોના પેટ પર પાટુ મારવાનું બંધ કરે.
પશ્વિમ બંગાળના ખડગપુરમાં સભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું: લારી ચલાવતા અને થેલા વાળા પૂછી રહ્યાં છે કે તેમને પીએમ નિિધમાંથી આિર્થક મદદ કેમ મળી નહીં?