-
ગુજરાત અને દેશભરમાં જાણીતા નૃત્યાંગના સોનલ મજમુદારને ઉત્તર પ્રદેશની જાણીતી સંસ્થા આરોગ્ય દર્પણ દ્વારા “મૈં હૂં બેટી પુરસ્કાર-2018”થી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમના સહિત ગુજરાતના જ અન્ય 6 મહિલાઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ પુરસ્કારો અપાયા હતા. આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ લખનૌ ખાતે યોજાયો હતો.