Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં નોટબંધી પછી દેશની બેંકોને સૌથી વધુ માત્રામાં નકલી ચલણી નોટ મળી છે. દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી પછી બેંકોમાં જમા થયેલી શંકાસ્પદ રકમ પર આવેલા પહેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ નાણા મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)એ જાહેર કરી છે. આ એજન્સી દેશમાં થનારી શંકાસ્પદ બેંકિંગ લેણદેણો પર નજર રાખે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ