ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, 8 બેઠકો પર ખાલી જીત નહીં, ભવ્ય જીત મળી છે. ભાજપની જીતમાં કાર્યકરોની મોટી ભૂમિકા છે. પેટાચૂંટણી તો માત્ર ટ્રેલર છે, હજુ 2022ની વિધાનસભાની અને પંચાયતની ચૂંટણી બાકી છે. આ જનતાનો વિજય છે, PM મોદીના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મુક્યો છે. કોંગ્રેસે અનેક જૂઠ્ઠાણા ફેલાવ્યા હતા, પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપી દીધો છે. ભાજપ માત્ર જીત્યુ નથી પણ ભવ્ય મતથી જીત્યું છે. પેટાચૂંટણી કોરાનાકાળમાં યોજાઇ હતી. જેમાં કચ્છી, આદિવાસી, સૌરાષ્ટ્ર, મુસ્લિમ અને પાટીદાર સહિત દરેક સમાજના લોકોએ ભારે મતદાન કર્યું છે.