સંસદમાં બુધવારે બજેટ સત્રનો ત્રીજો દિવસ હતો, આ દરમિયાન મેરિટલ રેપનો મામલો ઉઠયો હતો. દિલ્હી હાઇકોર્ટમાં પણ મેરિટલ રેપને અપરાધ જાહેર કરવાની માગ કરતી અનેક અરજીઓ થઇ છે. જેની સુનાવણી વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે દેશના દરેક લગ્નની ટિકા કરવી યોગ્ય નથી. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક પુરુષને બળાત્કારી કહેવો પણ ઠીક નથી.