રાજ્યમાં કોરોના વાયરસના કેસોએ ભરડો લીધો છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હોળીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેઆ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની ઊજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.