રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે વિશ્વગુરુ બનવા માટે ભારતે વેદોના જ્ઞાન અને પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ રુઢિવાદી નથી પણ સમય સાથે બદલાતી રહી છે અને એવી નથી કે જે આપણને કહે કે શું ખાવું અને શું ન ખાવું. તેમણે કહ્યું કે ભારતનું નિર્મણ વેદોના મૂલ્યો પર થયું છે જેનું પેઢી દર પેઢી અનુસરણ કરાયું