કોંગ્રેસના ૨૩ નેતાઓએ લખેલા પત્રમાં ઉઠાવવામાં આવેલા એકપણ પ્રશ્નનો કોંગ્રેસની ર્વિંકગ કમિટીની બેઠકમાં કે તે પછી ઉકેલ લાવવામાં આવ્યો નથી તેવા આક્ષેપો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્યા હતા.
એક અખબારને આપેલી મુલાકાતમાં સિબ્બલે બળાપો ઠાલવ્યો હતો કે કોંગ્રેસમાં વહેલામાં વહેલી તકે પૂરા સમયના પ્રમુખની જરૂર છે અને અમે ઉઠાવેલા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તે ઇચ્છનીય છે.