રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 123 કેસ નોંધાયા છે. જેની સામે 431 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10045 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.28 ટકા છે. અત્યાર સુધીમાં 2,42,60,703 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ 3,58,332 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 27, સુરતમાં 26, વડોદરામાં 17, રાજકોટમાં 8, વલસાડમાં 6, બનાસકાંઠા, ગીર સોમનાથ, જામનગરમાં 5-5, જૂનાગઢમાં 4, અમરેલી, ગાંધીનગર, કચ્છમાં 3-3, આણંદ, ખેડામાં 2-2, અરવલ્લી, ભરુચ, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 123 કેસ નોંધાયા છે.