ઉત્તર કોરિયાએ અમેરિકા અને વિશ્વને આપેલા વચનો ફરી તોડયા છે અને પરમાણુ મિસાઇલોનું પરીક્ષણ શરૂ કરી દીધુ છે. ઉત્તર કોરિયા દ્વારા 1500 કિમી સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવતી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેને પગલે અમેરિકા ભડક્યું છે અને ઉત્તર કોરિયાને પાડોશી તેમજ અન્ય દેશો માટે મોટો ખતરો ગણાવ્યો છે.