અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બીજી મુલાકાતના બે મહિના બાદ નોર્થ કોરિયાએ શનિવારે શોર્ટ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યુ. સાઉથ કોરિયાના સ્ટાફ ચીફ તરફથી જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાએ સાઉથવેસ્ટર્ન વોનસાનથી પૂર્વ ક્ષેત્ર તરફથી અને સ્થાનિક સમયાનુસાર 9.06 મિનિટે મિસાઇલ છોડી. એક અંદાજ મુજબ આ પરિક્ષણથી અમેરિકાના કોરિયન પેન્નિનસુલામાં શાંતિની પહેલને ધક્કો લાગ્યો છે.