કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી ભારતીય નાગરિકતા માટે અરજીઓ માગી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, સિખ, જૈન તેમજ બૌદ્ધ અને ગુજરાત, રાજસૃથાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબના 13 જિલ્લામાં રહેતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિક્તા માટે આમંત્રીત કર્યા હતા.
ગૃહ મંત્રાલયે નાગરિક્તા કાયદો 1955 અને 2009માં કાયદા અનુસાર બનાવવામાં આવેલા નવા નિયમો અંતર્ગત આ આદેશના તાત્કાલીક અમલ માટે એક સુચના જાહેર કરી હતી. 2019માં સીએએ એટલે કે નાગરિકતા કાયદો બનાવવામાં આવ્યો હતો, જેનો દેશના વિવિધ હિસ્સામાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો હતો.