કાશ્મીરમાં બિનમુસ્લિમોની હત્યાની ઘટનાઓ વધી રહી છે. આતંકીઓ ચોક્કસ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને તેમના પર હુમલા કરી રહ્યા હોવાના અહેવાલો બાદ સૈન્ય અને એજન્સીઓ એલર્ટ થઇ ગયા છે. આ ટાર્ગેટ કિલિંગ કેસોને ધ્યાનમાં રાખીને મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૫૪૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં પથ્થરબાજોનો પણ સમાવેશ થાય છે. એનઆઇએ દ્વારા કાશ્મીરના અનેક સ્થળોએ દરોડા પાડયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.