કેન્દ્ર સરકારની આરોગ્ય એજન્સી આઇસીએઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, હું એમ નથી કહેતો કે કોરોનાના ફેલાવા માટે યુવાન કે વૃદ્ધ જવાબદાર છે. જે લોકો માસ્ક પહેરતા નથી તેઓ કોરોનાના પ્રસાર માટે જવાબદાર છે.