ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થયુ છે. તેમની સામે આ વૉરન્ટ 21 લાખ રૂપિયાની લોનની ચૂકવણી નહિ કરવાના કેસમાં થયુ છે. અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાને શિલ્પા શેટ્ટીની મા સામે ગયા સપ્તાહે સમન જાહેર કર્યા હદતા. આ સમન શિલ્પા શેટ્ટીની મા સુનંદા અને બહેન શમિતા શેટ્ટી સામે જાહેર કર્યા હતા.