લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન શુક્રવાર (12 એપ્રિલ)થી શરૂ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. તેની સાથે જ મધ્યપ્રદેશના બૈતૂલ બેઠકના મતદાનની નવી તારીખ પણ શુક્રવારે જ જાહેર થવાની સંભાવના છે.
બૈતૂલ લોકસભા બેઠક પર ચૂંટણી બીજા તબક્કામાં થવાની હતી, પરંતુ બસપાના ઉમેદવારનું નિધન થતા તેને સ્થગિત કરી દેવાઈ છે.