નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત થઇ ગઈ છે. ફિઝિયોલોજી કે મેડિસનમાં અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિડ જૂલિયસ (David Julius)અને અર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તેમને તાપમાન અને સ્પર્શ માટે રિસેસ્ટર્સની શોધ માટે સન્માન આપવામાં આવ્યું છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમેને કરી છે.