બિહાર ચૂંટણીને લઈને શિવસેનાના પ્રવક્ત સંજય રાઉતે મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, તેજસ્વી યાદવ બિહારના સીએમ બનશે તો મને નવાઈ નહી લાગે.
બિહાર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે.પહેલા તબક્કાનુ મતદાન પુરુ થઈ ગયુ છે ત્યારે સંજય રાઉતે લાલુ પુત્ર અને આરજેડીના નેતા તેજસ્વી યાદવના ભરપૂર વખાણ કર્યા છે.તેમણે કહ્યુ છે કે, તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય.કોઈ સહારા વગર તેજસ્વી યાદવ આજે તમામ રાજકીય પક્ષો માટે પડકારરુપ બની ગયા છે.સીબીઆઈ અને ઈનકમટેક્સ વિભાગ તેમની પાછળ પડ્યા છે, તેમના પિતા જેલમાં છે અને તે છતા તે ચૂંટણી જંગમાં છે.