PM મોદીના જીવન ઉપર એક ફિલ્મ બની રહી છે. જે ફિલ્મ સોશિયલ મીડિયા પર રિલીઝ થશે. જે અંગે તેમના જીવનમાં ઘટેલી ઘટનાઓ પૈકી ગોધરા હત્યાકાંડનુ શૂટિંગ વડોદરા ખાતે ફિલ્માવવામાં આવ્યું હતું. આ અંગે રેલવે દ્વારા પરમિશન આપવામાં આવી હતી. આ શૂટિંગ માટે સાબરમતી એકસપ્રેસનો કોચ વાસ્તવમાં સળગાવવામાં આવ્યાની વાતથી ઉત્તેજના ફેલાઇ હતી. જોકે રેલવે તંત્ર દ્વારા કોચ સળગાવાયાની વાત ખોટી હોવાનું અને શૂટિંગ દરમિયાન સ્પેશિયલ ઇફેક્ટથી આ ઘટના ફિલ્માવાયાનું જણાવવામાં આવ્યું હતું.