સંસદમાં સુરક્ષા ક્ષતિની ઘટના પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આટલી મોટી ઘટના બની છે અને અત્યાર સુધી વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ ઘટના પર ઊંડી ચર્ચા થવી જોઈએ.

Copyright © 2023 News Views