વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. ભારતમાં નિમાયેલા નવા બ્રિટનના નવા રાજદૂત એલેક્સ એલિસને જ્યારે પૂછવામાં આવ્યું કે માલ્યાનું પ્રત્યાર્પણ ક્યારે થશે તો તેમણે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની જે પ્રક્રિયા છે તેનું પાલન કરવું જ પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ વહીવટી અને ન્યાયિક પ્રક્રિયા હોવાથી આ વિવિધ કોર્ટોમાં આ પ્રક્રિયા ચાલશે. બ્રિટનના ગૃહ સચિવે પોતાનું કામ પૂર્ણ કરી દીધું છે.