રિઝર્વ બેંકે તહેવારોની આવી રહેલી સીઝનમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટિની બેઠકનાં પરિણામો આવી ગયાં હતાં. રિઝર્વ બેંકે EMIમાં કોઇ રાહત નહીં મળે એવી સ્પષ્ટતા કરી હતી.
ચાલુ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ થવાની આશા પણ વ્યક્ત કરાઇ હતી. રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે કહ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં ગ્રોથ નજરે પડી રહ્યો હતો. હવે કોરોનાને રોકવાની સાથોસાથ રિવાઇવલ (પુનર્ગઠન) પર ફોક્સ મૂકવામાં આવ્યું હતું.
રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્ય નહોતો. એટલે કે રેપો રેટ ચાર ટકા પર જ હતો. આવી રહેલી તહેવારોની સીઝનાં રેપો રેટમાં કાતર ચલાવાશે એનું જાણકારોનુ્ં અનુમાન હતું. પરંતુ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયા નહોતા. આ પહેલાં ઑગષ્ટમાં મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં પણ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નહોતો.