મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિહ જ્યાં સુધી 'અજ્ઞાાતવાસ'માંથી બહાર ન આવે ત્યાં સુધી તેમને કોઈ રક્ષણ આપવાનો અને સુનાવણી હાથ ધરવાનો સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહ ક્યાં છે એ કોર્ટને જણાવવા આઈપીએસ અધિકારીના વકીલને કહ્યું હતું અને કેસની આગામી સુનાવણી 22મી પર મુલતવી રાખી હતી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે. કૌલના વડપણ હેઠળની બેન્ચે એ બાબતનો વાંધો ઉઠાવ્યો હતો કે પરમબીર સિંહ કોર્ટમાં રૂબરૂ હાજર થવાને બદલે પાવર ઓફ એટર્ની મારફત રક્ષણ માગે છે. કોર્ટે કહ્યું હતું કે તમે રક્ષણના આદેશની અપેક્ષા રાખો છો. પણ તમે ક્યાં છો એ કોઈને ખબર નથી. ધારો કે તમે પરદેશમાં હોય અને પાવર ઓફ એટર્ની દ્વારા કાનૂની રક્ષણની માગણી કરો,