મહારાષ્ટ્રમાં શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસની ગઠબંધન સરકારની અંદર ચાલતા મતભેદો ફરીથી સપાટી પર આવવા લાગ્યા છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રી નવાબ મલિકે વિધાન પરિષદમાં જાહેરાત કરી હતી કે, સરકાર રાજ્યમાં 5 ટકા મુસ્લિમોને અનામત આપવા માટે કાયદો લાવશે. જો કે CM ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આ મુદ્દે પૂર્ણ વિરામ મૂકીને જણાવ્યું કે, સરકાર સમક્ષ હજુ સુધી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો જ નથી.