બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવ બાદ પાર્ટીમાં નેતૃત્વ પર અંદરથી જ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે પાર્ટીના અન્ય એક સિનિયર લીડર સલમાન ખુરશીદે કહ્યુ છે કે, પાર્ટીમાં નેતૃત્વનુ કોઈ સંકટ નથી અને સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને પાર્ટીની અંદર તમામ પ્રકારનો સહયોગ અને ટેકો મળી રહ્યો છે.આ બાબત દરેક વ્યક્તિ જોઈ શકે છે.
ગાંધી પરિવારની નિકટના નેતાઓમાં ગણાતા ખુરશીદે કહ્યુ હતુ કે, કોંગ્રેસમાં પોતાના વિચારો મુકવા માટે દરેક નેતા ને તક મળતી હોય છે ત્યારે પાર્ટીની બહાર પોતાના વિચારો વ્યક્ત કરવાના કારણે પાર્ટીને નુકસાન થતુ હોય છે.