હરિયાણાના ગુરુગ્રામમાં જાહેર સ્થળો પર હવે નમાજ નહીં થાય. તેના માટે આદેશો પહેલાથી જ અપાઈ ચૂક્યા છે. ગુરુગ્રામમાં શુક્રવારની નમાજ જાહેર મેદાનોમાં થતી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જાહેરમાં નમાજ ન થવી જોઈએ અને તેને સાંખી પણ નહીં લેવાય. મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરમાં જ નમાજ કરે.
આ પહેલા ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે સોમવારે જણાવ્યું હતું કે મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો વચ્ચે બોલાવાઈ હતી, જેમાં અનેક નિર્ણયો લેવાયા હતા. હવે નમાજનો વિરોધ નહીં થાય. તેમાં નિર્ણય લેવાયો હતો કે હવે જાહેર સ્થળો પર નમાજ નહીં થાય. હવે શુક્રવારની નમાજ ૧૨ મસ્જિદોમાં થશે. મુસ્લિમ સમાજે છ જાહેર સ્થળો પર નમાજ પઢવા માટે ભાડું આપવાનું રહેશે. વકફ બોર્ડને જમીન ઉપલબ્ધ થતાં જ ૬ જગ્યાઓ પર નમાજ બંધ કરી દેવાશે.