રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટના પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રીના સમયે કોઈપણ મહિલા રેસિડેન્ટ ડોક્ટરને નાઇટ શિફ્ટ નહીં કરવી પડશે. ફક્ત ગાયનેક વિભાગમાં નાઇટ શિફ્ટમાં મહિલા તબીબ ફરજ બજાવશે. હૉસ્પિટલના ડીન દ્વારા આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.