નાણાં મંત્રાલયનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે રૂપિયા બે લાખથી વધુના મૂલ્યના સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી માટે જરૂરી નો યોર કસ્ટમર (કેવાયસી)ને લગતા કોઇ નવા નિયમ નથી ઘડાયા.મોટી રકમ (રૂપિયા બે લાખથી વધુના મૂલ્ય)ના દાગીના રોકડેથી ખરીદતી વખતે આવકવેરાનો પરમેનન્ટ અકાઉન્ટ નંબર કે બાયોમેટ્રિક આઇડી આધાર જેવા દસ્તાવેજ આપવા જરૂરી છે.
નાણાં મંત્રાલયમાંના મહેસૂલ વિભાગે 2020ની 28 ડિસેમ્બરના જાહેરનામા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દેશમાં રૂપિયા બે લાખથી વધુના મૂલ્યના સોના, ચાંદીના દાગીના કે કીમતી રત્નોની રોકડેથી ખરીદી કેવાયસી વિના કરવાની પરવાનગી નથી અને આ નિયમ ચાલુ રહેશે.