કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે પણ તમામ લોકોને માસ્ક ધારણ કરવા લાઇડલાઇન જારી કરી છે.પરંતુ કોઈક વ્યક્તિ કારમાં એકલી મુસાફરી કરી રહી હોય તો પણ તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય છે? આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જવાબ આપ્યો છે કે કેન્દ્ર તરફથી આવા કોઈ દિશા નિર્દેશ જારી નથી થયા. અર્થાત કોઈ વ્યક્તિ એકલી કારમાં સફર કરી રહી હોય તો તેના માટે માસ્ક ધારણ કરવું અનિવાર્ય નથી.