મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ NCP પ્રમુખ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે શરદ પવાર સાથે દિલ્હીમાં 6 જનપથ સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આને 2024માં ભાજપ અને પીએમ મોદીના નેતૃત્વ સામે વિપક્ષને એક કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ મિટિંગ પર ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે શરદ પવાર અને નીતિશ કુમાર ત્રીજો, ચોથો, પાંચમો મોરચો કે તેઓ ઈચ્છે તેટલા મોરચા બનાવે, પીએમ મોદીની જવાબદારી અને નેતૃત્વ એટલું વિશાળ છે કે તેનાથી તેમને કોઈ ફરક પડશે નહીં. .