કોઇ વાહન હંકારવાનું ડ્રાઇવીંગ લાયસન્સ ગુમ થયેલ હોય, ફાટી ગયેલ હોય કે અન્ય કોઇ કારણસર નાશ પામેલ હોય તેવા કિસ્સામાં આરટીઓ-એઆરટીઓ કચેરી દ્વારા ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારોને આરટીઓ કચેરીઓમાં રૂબરૂ મુલાકાત લેવાની થતી નથી. પરંતુ તે માટે parivahanseva.gov.in ઉપર ઓનલાઇન અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ મેળવી શકે છે. જેનો નાગરિકોને લાભ લેવા ખાસ ફરજ પરના અધિકારી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.