કાપડના વેપારીઓ માટે આનંદના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની બેઠક (GST council meeting)માં કાપડ પર જીએસટી (GST)નો દર યથાવર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા કાપડ પર 12% જીએસટી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, હવે જૂન દર એટલે કે 5% જીએસટી (GST rate on Textile) દર યથાવત રખાયો છે. આ નિયમનો દેશભરના કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. હવે પહેલી જાન્યુઆરી 2022થી કાપડ પર જે જીએસટી (GST on textile) લાગતો હતો તે જ લાગશે. એટલે કે તેમાં વધારો કરવામાં નહીં આવે. રાજ્યો અને ઇન્ડસ્ટ્રીના વિરોધને પગલે જીએસટી પર વધારો હાલ ટાળી દેવામાં આવ્યો છે.