Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં વિદેશીઓને ઘર મેળવવા સામે પ્રતિબંધ જાહેર કર્યો છે. કોઈ વિદેશી નાગરિક હવે ન્યુઝીલેન્ડમાં ઘર ખરીદી નહીં શકે. સટોડિયાઓ વિદેશીઓને ઘર વેચવા માટે કૃત્રિમ ભાવવધારો કરી રહ્યાં હોવાની ફરિયાદો પછી સરકારે આ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.  આવનારા બે મહિનામાં આ પ્રતિબંધનો પૂર્ણરૂપે અમલ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ