હવામાન વિભાગ તરફથી સ્પષ્ટતા કરવા માં આવી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ અંગે ની કોઈ આગાહીની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી નથી. આવતી કાલથી ઉત્તર ગૂજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાનની સ્થિતિ સુધરવાની શરૂ થશે. રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી નથી.