સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને અનિયમિતતાઓને સખત રીતે નિપટવા માટે, આજે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન બિલ, 2024 પસાર કરવામાં આવ્યું હતું. હવે પરીક્ષાના પેપર લીક સંબંધિત કાયદા માટે નવો કાયદો બનાવવામાં આવ્યો છે. ગેરરીતિ અને અનિયમિતતાના કિસ્સામાં મહત્તમ 1 થી 10 વર્ષની જેલ અનેએક કરોડનો દંડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.