-
બોલીવુડના નિર્માતા સંજય લીલી ભણસાળીની ફિલ્મ પદ્માવતીમાં કેટલાક ફેરફારો કરાયા બાદ પણ કરણી સેના અને અન્ય ક્ષત્રિય સંગઠનોએ તેની સામેનો વિરોધ ચાલુ રાખ્યો છે તો પદ્માનતીના સ્થાને નામ બદલીને પદ્માવત અને ઘુમર નૃત્યમાં પણ ફેરફાર છતાં રાજસ્થાનની સાથે ગુજરાત સરકારે પણ પદ્માવત ફિલ્મને રાજયમાં રજૂ નહીં કરવા દેવાની જાહેરાત કરતાં આ બે રાજ્યોના દર્શકોને કદાજ ઓનલાઇન આ ફિલ્મ જોવી પડે તો નવાઇ નહીં.