પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની યોજાયેલી ચૂંટણીમાં મતદાન દરમિયાન નંદીગ્રામ ખાતે હિંસાની છુટી છવાઈ ઘટનાઓ બની હતી. આ બેઠક પરના ઉમેદવાર અ્ને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, સુરક્ષાદળોએ મતદાન દરમિયાન ભાજપની મદદ કરી હતી. આ મુદ્દાને લઈને તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જોકે ચૂંટણી પંચે મમતા બેનરજીએ લગાવેલા તમામ આરોપોની તપાસ પૂરી કરી લીધી છે. મમતા બેનરજીએ લગાવેલા તમામ આરોપ પાયા વગરના હોવાનુ ચૂંટણી પંચે કહ્યુ છે.