Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તેલંગણામાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી  યોજાવાની છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે તેલંગણાનાં નિઝામાબાદમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત તેમણે કહ્યું કે, કોઈ ભ્રષ્ટાચારી મારી બગલમાં બેસીને મારો તાપ સહન ન કરી શકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ