ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીં યોજાવા જઇ રહી છે. આ વખતે ગુજરાતમાં નવી આમ આદમી પાર્ટીનુ આગમન થયુ છે. ભાજપ અને કોગ્રેસ સિવાય આપ પણ આ વખતે મેદાનમાં છે. શુ આ વખતે આમ આદમી પાર્ટીને નવા વિક્લ્પ તરીકે જોવામાં આવી શકે છે.? જેના પર આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને પૂર્વ પત્રકાર ઇશુદાન ગઢીએ એક ચેનલને જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ છે.