ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંગે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારત એ પ્રોજેક્ટથી દૂર જ છે. ભારત એ પ્રોજેક્ટ માટે પોતાના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરે. યાદ રહે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે.