કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાનો હાપુડ રોડ પર અકસ્માત સર્જાયો છે. કાફલાની ચાર ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. ગઢ ગંગા ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો. જો કે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. પ્રિયંકા ગાંધી ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન જે ખેડૂતનું મોત થયું હતું તે નવરીત સિંહની અંતિમ અરદાસમાં સામેલ થવા માટે ઉત્તર પ્રદેશ ના રામપુર જઈ રહ્યા છે. અહીં તેઓ નવરીત સિંહના પરિજનો સાથે મુલાકાત કરશે.